ધંધુકા બરવાળા રોડ ખેતીવાડી ફાર્મ પાસે અકસ્માત

ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

અકસ્માત માં ત્રણ યુવાનો ના ઘટના સ્થળે મોત બે વ્યકિતઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ઇજાગ્રસ્તો ને ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ધંધુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ વધુ તપાસ ચલાવી રહી છે