ભચાઉ શહેરમાં ઉપલા વાસમાં આવેલ કારમાં આગ લાગતા અફરા તફરી જવા પામી હતી
ભચાઉ ફાયર ટીમ જાણ કરવામાં આવી હતી ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે જઈને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ કામગીરીમાં જોડાયેલ કર્મચારી પ્રવીણભાઈ દાફડા તેમજ કુલદીપભાઈ ગઢેર તેમજ ટીમ જોડાઈ હતી