સોરઠ પંથકમાં વરસાદ ખેંચાતા શરીફ પાકને બચાવવા ફુવારા પદ્ધતિથી મોલને બચાવવા ખેડૂતો દ્વારા કરાયો પ્રયાસ