ત્રાસ…ત્રાસ…ત્રાસ…અને માત્ર ત્રાસ કેરા ગામના લોકો P.G.V.C.L થી ત્રાસીયા
ત્રાસ…ત્રાસ…ત્રાસ…અને માત્ર ત્રાસ કેરા ગામના લોકો P.G.V.C.L થી ત્રાસીયા દિવસના અવાર નવાર લાઇટ બંધ થવાથી લોકો પરેશાન અને જે વર્ષોથી આમને આમ ચાલે છે અધિકારીઓ ને લોકો ફોન કરે તો કોઇ ફોન ઉપાડતા નથી આનો જવાબ ગામના વાયરમેન પાસે પણ નથી ટ્રાન્સફરો નાના પડે છે આમે આખો દિવસ વોલ્ટ ઓછા વધુ થવાથી લોકોની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ને પણ નુકશાન પહોંચે છે ક્યાં ગયા ચૂંટણી ટાઈમે મોટા મોટા વાયદાઓ કરવા વારા? ક્યા ગયા ધારાસભ્ય જે લોકોને વાયદાઓ કરિયા ચૂટયા પછી પાછું વારીને પણ જોતા નથી તેવું ગામ લોકોનું કહેવું છે અને લાઇટ બિલમા મહિને મહિને વધારો થતો જાય છે ક્યારેક આંખો દિવસ લાઇટ બંધ કરી મેન્ટેનન્સ કામ કરાય છે પણ બીજે દિવસે પાછી એજ હાલત હોય છે આખરે ક્યારે લોકોને આ ત્રાસથી મળશે મુક્તિ આખરે ગામમાં કોઇ જવાબદાર વ્યક્તિ ખારો? જે ગામ લોકો જાણવા માગે છે