Breaking News

તા.31/3/18ના રોજ ભુજ શહેર ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ પ્રજાને લગતા હિતના કાર્યો માટેનું આયોજન કરવાનો રહ્યો હતો.

કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં તા.31/3/18 ના રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો...

મીરજાપર હાઇવે પાસે આવેલી કે.ડી.મોટર્સની સામે કપાસની ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

ભુજ તાલુકાનાં મીરજાપર હાઇવે પર કે.ડી.મોટર્સની સામે શનિવારે સાંજે કપાસની ટ્રકમાં આગ લાગી હતી અને આ આગને કાબૂ કરવા માટે...

ભુજની કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1110 લાખના કામની મંજૂરી આપવામાં આવી.

ભુજની કલેક્ટર કચેરી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ. સમગ્ર કચ્છ જિલ્લાની 1110 લાખના કામોની અહીં આ બેઠકમાં મંજૂરી અપાઈ...

ભુજ શહેરના અરિહંતનગર ખાતે ધારાસભ્ય નીમાબેન આર્ચાય દ્વારા 20 લીટરના પાણીના ટાંકાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું.

ભુજ તાલુકાનાં ધારાસભ્ય શ્રી ડો.નીમાબેન આર્ચાય દ્વારા ભુજના મુન્દ્રા રીલોકેશન સાઇટ આવેલા અરિહંતનગરમાં 20 હજાર લીટરનો પાણીનો ટાંકો બનાવવાના કાર્યની...

પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 89મી પુણ્યતિથિ નિમિતે ભુજના જયુબિલી સર્કલ પાસે આવેલી તેમની પ્રતિમાને સમાજના આગેવાનો દ્વારા હારરોપણ કરાયું.

ભાનુશાલી સમાજના બહોળી અને દેશદાઝ એવા પંડિતશ્રી શ્યામજી કૃષ્ણ વર્માની 89મી પુણ્યતિથિ નિમિતે ભાનુશાલી સમાજના તમામ આગેવાનો ભુજ તાલુકાનાં પ્રખ્યાત...

ગઇકાલે મહાવીર જયંતિ નિમિતે માધાપરના શ્રી વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવકમંડળ દ્વારા ગૌ સેવાના લાભાર્થે રઢિયાળી રાતનો રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું.

ગઇકાલે રાત્રે મહાવીર જયંતિના અવસરે ભુજ તાલુકાનાં માધાપર ગામે શ્રી વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવક મંડળ માધાપર દ્વારા ગૌ...

કચ્છના પૂર્વ કલેક્ટર અને (1)ક્રાઇમના ગુનહામાં પાલારા જેલમાં રહી ચૂકેલા પ્રદીપ શર્માની બંને અરજીઓ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ના મંજૂર કરવામાં આવી.

કચ્છના પૂર્વ કલેક્ટર અને સનદી અધિકારી પ્રદીપ શર્માને  કચ્છ ભુજની ન્યાયમંદિર સમક્ષ ભાવનગર જિલ્લા જેલમાંથી હાજર રખાવાયા હતા. પ્રદીપ શર્મા...

ચૈત્ર સુદ ચૌદસ એટલે કે હાટકેશ જયંતિ,કચ્છ ભરમાં આ દિવસને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો તેવામાં જ ભુજ શહેર ખાતે દાદા શ્રી હાટકેશની પાલખીયાત્રા કાઢવામાં આવી.

ચૈત્ર સુદ ચૌદસ એટલે કે હાટકેશની જન્મજયંતી કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં તથા હાટકેશ જયંતીની પૂર્વ સંધ્યાએ શ્રી હાટકેશ દેવની જન્મજયંતિની...

ભુજ ખાતે ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઇ જેમાં કચ્છ જીલ્લામાંથી કુલ 4 પ્રતિનિધિઓએ ઉમેદવારી નોંધાવી હતી.

ભુજ શહેર ખાતે ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણી યોજવામાં આવી હતી. કુલ મળી 25 જગ્યાએથી 99 ઉમેદવારોએ આખા ગુજરાતમાંથી ઉમેદવારી...