ભુજ ની નવી ઉમેદનગર કોલોની ના રહેવાસીઓ ગટર ઉભરાવાની સમસ્યાથી પરેશાન તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવે તેવી રહેવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે