Breaking News

આગામી ૧૫મી ઓકટો.૨૦૨૧ સુધી ધુડખર અભ્યારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ

આગામી તા.૧૫/૧૦/૨૦૨૧ સુધી ધુડખર અભ્યારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવેલ છે. સને ૧૯૬૩ના ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે,...

દાહોદના ૨૦માં કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી

બદલી પામનારા વિજય ખરાડીએ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા. દાહોદના ૨૦માં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આજે પોતાનો ચાર્જ સંભાળી...

ડ્રાઇવ દરમ્યાન ઇંગલીશ દારુનો જથ્થો શોધી કાઢતી પષ્ધર પોલીસ

બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીકાક જે.આર.મોથલીયા તથા ઇન્યાર્જ પોલીસ અધિક્ષક પશ્ચિમ કય્છ-ભ્રુજ મયુર પાટીલનાઓની સુયના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ ભુજ...

દેશીદારૂની ભઠી શોધી કાઢતી મુંદરા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તરફથી જીલ્લામાં પ્રોહી-જુગારની બદી નેસ્ત નામુદ કરવા...