ડ્રાઇવ દરમ્યાન ઇંગલીશ દારુનો જથ્થો શોધી કાઢતી પષ્ધર પોલીસ

બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીકાક જે.આર.મોથલીયા તથા ઇન્યાર્જ પોલીસ અધિક્ષક પશ્ચિમ કય્છ-ભ્રુજ મયુર પાટીલનાઓની સુયના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ ભુજ વિભાગ,ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહીના કેસો શોષી કાઢવા પધ્ષર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.આર.જાડેજા તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે ધ્રમ્યાન ખાનગી બાતમીના આધારે હકીકત મળેલ કે, રમેશ ત્રીકમભાઇ વરચંદ ઉ.વ-૩૦ રહે ઉખડમોરા તા-ભુજવાળા પલ્સરમો.સા નંબર- જી.જે. ૧ર-ઇ.એ.-૯૭૪૮ વાળીથી ઇગ્લીશ ધારૂની હેરાફેરી કરે છે. તેમજ તેના કાકાની વાડીના શેઢાપાસે આવેલ બાવળોની ઝાડીઓમા ઇંગ્લીશ દારુનો જથ્થો રાખેલ છે. જે મળેલ બાતમી આધારે રેડ કરતા રોકિંગ વોડકા કોર સેલ ઇન્સ રાજસ્થાન લખેલ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ૧૮૦/- એમ.એલ.ની શીલ બંધ ખોટલ (કોટરીયા) નંગ-૩૬ કિ.રૂ-૩,૬૦૦/- તેમજ ઇન્પીરીયલ વાટ નં-૧ પ્રીમીયમ ગ્રેન વ્હીસ્કી લખેલ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ૭૫૦/- એમ.એલ.ની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-ર૯ જેની કિ.રૂ-૧૦,૧૫૦/- તેમજ રોયલ બ્લેક માર્ટરેડ માંટ ફોર સેલ ગોવા વ્હીસ્કી લખેલ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ૭૫૦/- એમ.એલ.ની ઇંગ્લીશ ધારૂની બોટલો નંઞ-૧ર જેની કિ.રૂ-૪૨૦૦/- તેમજ મોબાઇલ ફોન નંગ-ન૧ જેની કિ.રૂ-૫,૦૦૦/- તેમજ વાહન મો.સા નંઞ-૦૧ જેની કિ.રૂ-૨૫,૦૦૦/-એમ કુલ્લ-૪૭,૯૫૦/-નો પ્રોહી મુદ્દામાલ પોતાના કબ્જામાં વેચાણ અર્થે રાખી મજફર રમેશ ત્રીકમભાઇ વરચંદ ઉ.વ-૩૦ રહે ઉખડમોરા તા-ભુજવાળો મળી આવતા તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. અને નીચે મુજમ નો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે. રિપોર્ટ બાય : કરણ વાઘેલા.