પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ ની અછત સર્જાતા 100થી વધારે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ બંધ

copy image

copy image

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે મોરબી સિરામિક ઉદ્યોગોને બંધ કરવાની ફરજ પડી…

પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ ની અછત સર્જાતા 100થી વધારે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ બંધ કરવાનો વારો આવ્યો છે….

આવનારા 5 થી 10 દિવસમાં વધુ 350 સિરામિક યુનિટ બંધ કરવી પડે તેવી શક્યતા….

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મોરબી સિરામિક ઉદ્યોગને સીધો જ માર….