આંધ્રપ્રદેશમાં બીજા અને ત્રીજા બાળકના જન્મ ઉપર સરકાર આપશે 25 હજાર!
copy image

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ રાજ્યની વસ્તી નીતિમાં મોટા ફેરફારના સંકેત આપ્યા
તેમણે જાહેરાત કરી કે રાજ્ય સરકાર બીજા અને ત્રીજા બાળકના જન્મ પર ₹25,000 ની પ્રોત્સાહક રકમ આપવાની યોજના બનાવી રહી છે
દક્ષિણ ભારતના રાજ્યો (જેમ કે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ) માં પ્રજનન દર (Fertility Rate) ઝડપથી ઘટી રહ્યો છે.
મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો ભવિષ્યમાં રાજ્યમાં યુવાનોની સંખ્યા ઘટી જશે અને વૃદ્ધોની સંખ્યા વધી જશે, જે અર્થતંત્ર માટે નુકસાનકારક છે.