ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ બોટાદ નગરપાલિકા વિસ્તારના કપલીધાર ખાતે બનાવેલ વોટર ફિલ્ટર ૫લાન્ટનું લોકોર્પણ કાર્યક્રમ યોજાયો.
દરેક નાગરિકોને રસ્તા, લાઇટ, આરોગ્ય અને પાણીની પ્રાથમિક સવલતો મળી રહે તે માટે રાજય સરકારના પ્રયાસો રહયા છે. શહેરી વિસ્તારના...