ગ્રાન્ટેડ અભ્યાસક્રમમાં ફી ઘટાડાનો લાભ માત્ર નવા છાત્રોને અપાતાં રોષ
કચ્છ યુનિવર્સિટી દ્વારા એલએલ.એમ., એમ.એસ.ડબલ્યુ, બી.એસસી., કોમ્પ્યુટર સાયન્સ, એમ.એસસી.આઇટી રેગ્યુલર, એમ.એ. ઇતિહાસના વિવિધ અભ્યાસક્રમોને સેલ્ફ ફાયનાન્સમાંથી ગ્રાન્ટેડ કરવામાં આવ્યા છે. જો કે આ અભ્યાસક્રમ...