ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં દારૂની વેચાણ હેરફેરની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ.

જેથી પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.વાળા એલ.સી.બી.નાઓએ પ્રોહીબીશન ની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી જીલ્લામાં ચાલતી પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી તે દરમ્યાન એલ.સી.બી ની ટીમ ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની કેટા કાર રજી.નં.જીજે-૦૮-સીસી-૯૮૩૯ વાળીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે હાલે રેલ્વે સ્ટેશન પાસે સર્વિસ રોડ ઉપર ઉભેલ છે જેથી એલ.સી.બી. ટીમ દ્વારા જરૂરી વર્ડ આઉટ કરી ઉપરોકત જગ્યાએ જઈ રેઈડ કરી સદરહુ કારને ચેક કરતા તેમાથી નીચે જણાવ્યા મુજબનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે .

દાખલ કરેલ ગુના રજી.નં.

ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૯૯૪/૨૬ પ્રોહી એક્ટ કલમ-૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૯૮(૨),૮૧ મુજબ

આરોપીનું નામ

(૧) કેટા કાર રજી.નં.જીજે-૦૮-સીસી-૯૮૩૯ વાળીનો ચાલક

ડબ્જે કરેલ મુદામાલની વિગત :-

제어.

मुद्दामालनी विगत

સંખ્યા

કિંમત

१ ભારતીય બનાવટની ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો

300 ૧,૬૯,૫૦૦/-

ભારતીય બનાવટની ૮ પીએમ સ્પેશીયલ રે૨ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. ની બોટલો

१३४४

१,८८,१५०/-

3 ભારતીય બનાવટની આર.જે.ગ્રીન સ્પેશીયલ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. ની બોટલો

१४४ २०,११०/-

ભારતીય બનાવટની કિંગ ફીશર પ્રીમીયમ બીયર ૫૦૦ એમ.એલ. ના ટીન

२७४ 33,000/-

પ્રોહી.મુદ્દામાલ

૨૦૫૨

૪,૧૦,૮૨૦/-

કેટા કાર રજીનં. જીજે-૦૮-સીસી-૯૮૩૯

१ ८,००,०००/-

કુલ મુદ્દામાલ

१२,१०,८२०/-

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.વાળા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.