Gujarat

સ્મશાનમાં દફનાવાયેલી બે મહિનાની બાળકીના મૃતદેહને કોણ ચોરી ગયું.?

સુરતના લિંબાયતમાં રાવનગરમાં આવેલા સ્મશાનમાં ત્રણ દિવસ અગાઉ દફનાવાયેલી બે મહિનાની બાળકીના મૃતદેહની ચોરી થઇ છે. મૂળ તેલંગાણાના રહેવાસી અને...

રૂવાપરી રોડ બહુચર માતાના મંદરીની બાજુમા જાહેર જુગાર રમતા ત્રણ શકુનીઓ ઝડપાયા

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા...

થરાદમાં અચાનક ઝુંપડામાં આગ લાગતા અફરાતફરી

થરાદ તાલુકાના ગામે ઝુંપડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોડીરાત્રે લાગેલી ભીષણ આગમાં ઝુંપડું બળીને ખાખ થઇ ગયુ હતુ....

સુરત શહરે ખાતેથી ત્રણ વર્ષ પહેલા ગુમ થયેલ કિશોરીને શોધી કાઢતી પાળીયાદ પોલીસ ટીમ

મે.પોલીસ અધિક્ષક શ્રી.હર્ષદ મહેતા સાહેબ તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી.આર.એન.નકુમ સાહેબનાઓ દ્વારા ખોવાયેલ વ્યકિતને શોધી કાઢવાની સુચના આપેલ સબબ આજ...

નિલમબાગ પો.સ્ટે.ના ગેંગ કેસના આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

? ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય...

સાળંગપુર ખાતે ચતુર્થ સમુહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજિત ચતુર્થ સમુહ લગ્નોત્સવ પ્રસંગે આજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા...

રાજકોટનો નાસતો ફરતો આરોપી પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ**

*ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ અને બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ તરફથી આપવામાં આવેલ નાસતા-ફરતા આરોપી...

પાલીતાણા ટાઉન પોસ્ટે ના પ્રોહિબિશન ના ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી હરીયાણા રાજ્યનો નાસતો ફરતો આરોપી પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ.

 ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબના માર્ગદર્શન મુજબ તથા નાયબ પો.અધિ આર.એચ.જાડેજા સાહેબની...

નિરમા પાટીયા પાસેથી પાર્સલની આડમાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૩ (પેટી નંગ-૧૫) કિ.રૂ.૯૧,૪૯૦/- મોબાઇલ સહિત કુલ રૂપિયા ૯૧,૯૯૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા વેળાવદર પોલીસ

જામનગરના ખીરી ગામ પાસે ડીઝલ ભરેલ ટેન્કર પલ્ટી ગયું

જામનગર : જીલ્લાના જોડીયા તાલુકાના બાલાચડી નજીક આવેલા ખીરી ગામ પાસે ડિઝલ ભરેલ ટેન્કર પલ્ટી ખાઇ ગયું હતું. જોકે જામનગર...