કચ્છ મુફ્તીએ સૈયદ અહેમદશા બાવાની પ્રેરણા થી ભુજ શહેર મુસ્લિમ સમાજ તેમજ મહેફિલે બાગે મુસ્લિમ કમિટી દ્વારા આજે ૧૧ ગાડી ઘાસનું વિતરણ કરાયું.
ક્ચ્છ મુફ્તીએ સૈયદ અહેમદશા બાવાની પ્રેરણાથી ભુજ શહેર મુસ્લિમ સમાજ તેમજ મહેફિલે બાગે કમિટી દ્વારા કચ્છમાં અત્યારે અછતની પરિસ્થિતી છે...