ગારીયાધારઃ IPL ક્રિકેટનો સટ્ટો રમાડતાં ૬ ઇસમોને રૂ.૫૫,૧૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ગારીયાધાર પોલીસ
ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી કે.એચ.ચૌધરી સાહેબ તથા HCપી.કે.ગામેતી તથા PC મયુરસિંહ કે ગોહિલ તથા PC શકિતસિંહ જે સરવૈયા તથા પોલીસ સ્ટેશન સ્ટાફ...