ભાવનગર સીટી ઘોઘારોડ પોલીસની ટીમએ અલગ અલગ 05 (પાંચ) દરોડામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ-23 શકુનીઓને રૂા.૧,૧૩,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ
ભાવનગર રેંજના આઇ.જી.પી શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ તથા સીટી ડીવાયએસપી...