હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ રઘૂવીરસિહ જાડેજાના જન્મદિન અને જન્માસ્ટમિ નિમિતે બાળકોમાં મીઠાઇ વહેચવામાં આવી

હિન્દુ યુવા સંગઠન નખત્રાણાદ્વારા આજરોજ હિન્દુ યુવા સંગઠન ભારત રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા નો જન્મદિવસ હોવાથી આ આ અવસરે હિન્દુ યુવા સંગઠન નખત્રાણા ની ટીમ દ્વારા ગરીબ લોકો ને જન્માષ્ટીના તહેવાર પર મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું અને નાના બાળકો ખબર પડતા કે હિન્દી યુવા સંગઠન ભારત રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા જી નો જન્મદિવસ છે. નાના બાળકો પણ જય જય સીયારામ ના નારા લગાવ્યા હતા અને ખુશ થયા હતા અને હિન્દુ તો માટે સતત તત્પર લેતા આવ્યા રઘુવીરસિંહ જાડેજા ની લોકચાહના એટલી છે કે લોકગાયક બાબુભાઇ આહીરે સુંદર મજાનું એક ગીત રઘુવીરસિંહ જાડેજા માટે તેમના જન્મદિવસ ઉપર ભેટ સ્વરૂપ રજૂ કર્યું હતુંહિન્દૂ યુવા સંગઠન પશ્ચિમ કચ્છ ગૌરક્ષાદળ અધ્યક્ષ જશવંત ગીરી આર ગોસ્વામી, હિન્દૂ યુવા સંગઠન નખત્રાણા(તાલુકાં)અધ્યક્ષ મમુ ભાઈ દેસાઈથલુ ભાઈ રબારી, હિન્દુ યુવા સંગઠન ગૌરક્ષા દળ નખત્રાણા શહેર ઉપાધ્યક્ષ વાઘા ભાઈ બી રબારી, હિન્દુ યુવા સંગઠન ગૌરક્ષા દળ બેરૂ સહમંત્રી દિનેશભાઈ રબારી હિન્દુ યુવા સંગઠન નાના નખત્રાણા અદયક્ષ જઞાભાઈ રબારી, હીન્દૂ યુવા સંગઠન ટીમ નખત્રાણા તાલુકાં તમામ યુવા કાર્યકતા દ્વારા હિન્દૂ યુવા સંગઠન ભારત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રઘુવીરસિંહ જાડેજા જી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામના ઓ વોટ્સએપના માધ્યમથી તેમજ ટ્યુટર ના માધ્યમથી ફેસબુકના માધ્યમથી તેમજ વિવિધ અખબારોના માધ્યમથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.