આજે વિશ્વ પ્રવાસ દિવસ નિમિતે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત કચ્છનો પ્રવાસે આવ્યા જ્યાં કચ્છ કલેક્ટર પ્રવિણા ડી. કે. એ ભુજ એરપોર્ટ ખાતે રાજ્યપાલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું
કચ્છ જિલ્લા ના એક દિવસના પ્રવાસે પધારેલા માનનીય રાજ્યપાલ આચા ર્ય દેવવ્રતજીનું ભુજ એરપોર્ટ ખાતે કચ્છ કલેકટરપ્રવીણા ડી. કે. એ...