Month: August 2021

રાજયમંત્રીવાસણભાઇ આહિરના હસ્તે અંજાર તાલુકાના વિવિધ ગામોને જોડતા રસ્તાનું રિસફેસીંગ કામનો શુભારંભ

અંજાર તાલુકાના મોડસર ગામે સુગરીયા-મોડસર-જરૂ-ખોખરા-લાખાપર- ટપ્પર-ભીમાસર રોડ તથા અજાપર-મોડવદર રોડના રીસર્ફેસિંગના કામનો રાજયમંત્રી વાસણભાઇ આહિરના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો....