Month: August 2021

ફેક ઇ-મેઇલ આઇડી બનાવડાવી ભારતના તથા અન્ય દેશોના લોકોને અલગ અલગ ચાર્જ જણાવી તેઓ પાસેથી રૂપીયા મેળવી લઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરાઇ

ભારતની અલગ અલગ પ્રખ્યાત હોસ્પીટલોના નામની ફેક વેબસાઇટો બનાવડાવી તેમાં કીડની સેલ કરવાથી ચાર કરોડ રૂપીયા મળશે તેવી જાહેરાત મુકી...

૩૨ વિધવા મહિલાઓને સિવણ મશીન અપણ કરી જન્માપ્ટમી પવની અનોખી ઉજવણી કરાઇ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માગંદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ૩૨ વિધવા મહિલાઓને સિવણ મશીન...

ભુજના નરસિંહ મહેતા નગરમાં ગોકુલ આઠમના મટકીફોડના કાર્યક્રમ સાથે બાળકોએ કાનુડો બનવાનુ સ્પર્ધામાં ભાગ લીધો

એક સાથે ૨૧ કાનુડા ઓ એ મટકી ફોડી હતી ગોકળ આઠમ ના દિને શહેરની નવી રાવલવાડી ખાતે આવેલા નરસિંહ મહેતા...

ચુડા તાલુકા મા ફુલેશ્વર મહાદેવ મંદિર ખાતે ગોકુળ આઠમ ની ઉજવણી કરવામાં આવી હતી

ગોકુળ આઠમ નિમિત્તે ચુડા તાલુકામાં તેમજ લીંબડી તાલુકામાં રથ યાત્રા સાથે ગોકુળ આઠમની ઉજવણી કરવામાં આવી હતી ચુડા ભુલેશ્વર મહાદેવ...

શ્રાવણીયા સાતમ આઠમનો જુગાર રમતા આઠ ઈસમોને રોકડ રૂ.૩૨,૬૬૦/- ના મુદામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી....

રસીકરણ મેગા કેમ્પ ખુલો મુકવામાં આવ્યો હતો ત્યારે લોકો ને જાગૃત કરવા જીમ્મેદારી પુરી કરાઇ

આજ રોજ "મહા મંગળવાર" કોરોના સુરક્ષાચક મજબૂતીકરણ માટે "કોવિડ-૧૯ રસીકરણ" આયોજન ભાગ રૂપે ગોરેવાલી પ્રા. આ.કે. ખાતે સરપંચ અને તલાટીમંત્રી...