Month: October 2021

કચ્છમાં માર્ગ અકસ્માતોનો વણથંભ્યો સિલસિલો જારી એક જ દિવસમાં ત્રણ લોકોના અકાળે મોત

તહેવારોના સપરમા દિવસોમાં પણ કચ્છમાં ધોરીમાર્ગો સતત રક્તરંજીત બની રહ્યા છે અકસ્માતના બનાવોમાં ત્રણ માનવજિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ જતાં પરિવારોમાં...