Month: October 2021

ભચાઉના વોધ ગામે ખેડૂતોની જમીનમાં વીજ પોલ નખાતા કૃષિ પુત્રોમાં આક્રોશ સાથે વિરોધ કર્યો,.

ભચાઉ તા. 8વોધ ગામની ખેતરોમાં ગેટકો કંપની ની પસાર થતી વિજલાઈન નાખતી કંપનીઓ સામે વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી...

ભુજમાં આધાર-પુરાવા વગરની ઘઉંની 400 બોરી ભરેલી ટ્રક ઝડપી આ સાથે ડ્રાઇવર ની અટકાયત કરતી ભૂજ શહેરની બી ડિવિઝન પોલિસ

ભુજ, તા.8ભુજ શહેરની કૃષિ ઉત્પાદન બજાર(એપીએમસી)ની બહાર માર્ગ પર ઉભેલી ટ્રકમાંથી 19 હજાર 515 કિલોગ્રામ ઘઉંની 400 બોરીઓ પોલીસે પકડી...

પવનચકીના કેબલ ચોરીના ઇસમોને પકડી પાડતી સામખીયારી પોલીસ

ભચાઉ તા.8જે. આ૨. મોથલીયા સ૨હદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ મયુ૨ પાટીલ તથા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ...