ભચાઉના વોધ ગામે ખેડૂતોની જમીનમાં વીજ પોલ નખાતા કૃષિ પુત્રોમાં આક્રોશ સાથે વિરોધ કર્યો,.

ભચાઉ તા. 8
વોધ ગામની ખેતરોમાં ગેટકો કંપની ની પસાર થતી વિજલાઈન નાખતી કંપનીઓ સામે વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી ખેડૂતો એ યોગ્ય વળતર આપો પછી કામગીરી કરો તેવી માંગ કરી રહ્યા છે.ભચાઉ તાલુકાના વોધ ગામની સીમમાં ગેટકો કંપની વિજ લાઈન પસાર થતાં ખેડૂતોનાં ખેતરોમાં લાઈન પસાર થઈ રહીં છે તે ખેડૂતો જાણ કર્યા વગર ખેતરમાં વિજપોલ નાં ખાંડા કરતા ખેડૂતોમાં આક્રોશ સાથે વિરોધ કર્યો હતો. વિજ લાઈન કંપની પોલીસ બંદોબસ્ત લઈને કંપની દ્વારા ખેડૂતો ડરવી રહ્યા છે તેવો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે બળજબરીથી વીજપોલ નું કામ ચાલુ કરી ઉભા પાકમાં ખાડા ખોદવાનું ચાલુ કરેલું તે દરમિયાન ખેડૂતો. તે દરમિયાન ખેડૂતો જાણ થતાં ખેતરમાં પોલીસ બંદોબસ્ત સાથે ગેટકો કંપની અધિકારીઓ સાથે ખેડૂતો ની વાતચીત માં સહમતી ન બનતા કામગીરી ખેડૂતોએ કામ બંધ કરાવાયું હતું જ્યા સુધી યોગ્ય વળતર ની રકમ નહીં મળે ત્યાં સુધી ખેડૂતો ખેતરમાં વિજપોલ ખાંડા ખોદવા ન અપાય તેવું જણાવ્યું હતું.ભચાઉ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજપોલ કંપની ની દાદાગીરી કરીને ખેડૂતો ને હેરાન કરવામાં આવેશે ખેડૂત સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ નાં ઉપ ગણેશાભાઇ છાંગા ખેડૂતો સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમને ખેડૂતો યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે..