Month: February 2022

ભુજમાં ઘરમાંથી 33 હજારનો દારૂ – બીયરનો જથ્થો મળ્યો : આરોપી ફરાર

પશ્ચિમ કચ્છ એલસીબીએ ભુજના સેજવારા માતામ પાસે રહેણાકના ઘરમાંથી 33 હજારની કિંમતના દારૂ અને બિયર પકડાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર...