Year: 2023

અંજાર ખાતે આવેલ નાગલપરમાં પાણીની લાઇનના મામલે શખ્સ  પર ધોકા વડે હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અંજાર ખાતે આવેલ  મોટી નાગલપરમાં પાણીની લાઇનના મુદ્દે થયેલ મારામારીના બનાવમાં સામા પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ અંગે...

અંજાર ખાતે આવેલ વરસામેડીની સોસાયટીમાથી બંધ ઘરના તાળાં તોડી 14 હજારની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

અંજાર  ખાતે આવેલ વરસામેડીની નાયશા પાર્ક સોસાયટીના એક બંધ ઘરમાથી રૂા. 14,000ની તસ્કરી થવાની બાબત સામે આવી છે. આ અંગે...

બોટાદ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે દાંમ્પત્ય જીવન તૂટતાં બચવ્યું

તારીખ :-13/09/2023 ના ગઢડા મહિલા સહાયતા કેન્દ્રમાંથી 181અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે એક પીડિત મહિલાના પતિ તેમને ખુબ...

નાના કપાયા જુથ ગ્રામ પંચાયત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમૃત કળશ યાત્રા કાઢવામાં આવી

શ્રી ગ્રામ્ય સેવા સંગઠન,રાપર દ્વારા દિવ્યાંગ લોકો દ્વારા ગણેશજીની ઈકો- ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી

બોટાદ જિલ્લામાં પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ બન્યું વેગવંતુ

ભિલોડામાં પૂર્વ IPS અને MLA પીસી બરંડાના ઘરે.તસ્કરોએ તેમની પત્નીને બંધક બનાવી લૂંટનો ગુનો આચાર્યો..

નખત્રાણા ઓધવજી પેટ્રોલ પંપ સામે આવેલ બાઈક ની ગેરેજમાં મોડી રાત્રે અચાનક આગ લાગી

ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે “ત્રણ વાત તમારી ત્રણ અમારી” અંતર્ગત કાર્યક્રમ યોજાયો