Year: 2023

ચાઇનીઝ દોરી ના ગેરકાયદેસર જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર એલ સી બી પોલીસ

કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતાં મુસાફરનો 16,700નો સામાન ચોરાયો

આ અંગે ફરિયાદ નોંધાવતાં સંદિપ રામચંન્દ્ર સુવર્ણએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે,તા.7-1ના રોજ બોરીવલીથી ભુજ જવા માટે કચ્છ EXP ટ્રેનમાં પોતાના...

આઇસીડીએસ રાપર દ્વારા સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન હેઠળ કિશોરી મેળો યોજાયો

માનકુવા મધ્યે આવેલ કારમેલ કોન્વેન્ટ સ્કુલ દ્વારા એન્યુઅલ સ્પોટ્સ ડે ઉજવવામાં આવ્યો હતો

યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને સહયોગથી નેપાળની શાળામાં ગાંધીધામનાબાળકોનીપસંદગી કરી

રાપર થી રામવાવ ના 32 કી મી ના માર્ગ નું મજબૂતી કરણ નું ધારાસભ્ય ના હસ્તે ખાતમુહૂર્ત

ઝુરામાં અગાઉ થયેલ બોલાચાલીનું મનદુખ રાખી મારામારી કરતાં 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ઝુરામાં અગાઉ થયેલ બોલાચાલીનું મનદુખ રાખી યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ માધાપર પોલીસ મથકે નોંધાઈ...