Month: January 2023

જામ પંચ બી ડીવી પો.સ્ટે ના બન્ને આરોપીઓને ચોરીમા ગયેલ તમામ મુદામાલ ડીજીટલ લોકર કિ.રૂ ૫૦૦/ તથા રોકડા રૂપીયા ૧,૩૩,૦૦૦/ મળી કુલ મુદામાલ ૧,૩૩,૫૦૦/ નો સો ટકા મુદામાલ રીકવર કરી બન્ને આરોપીઓને પકડી પાડતી પંચકોશી “બી” ડીવીઝન પોલીસ જામનગર

બીઇંગ હુમન ગ્રુપ અવાર નવાર લુણાવાડા તેમજ આસપાસનીગરીબઅનેઅત્યંત જરૂરિયાતવાળી પ્રજા માટે સેવાકીય કાર્ય

સુખપર માં એક સુરખાબ દોરી માં ફસાયેલાં મળેલ તેને 1962 માંકોલકરી તેમનીટીમ તાત્કાલિકસારવાર આપવામાં આવી

ભુજ એલ.સી.બી.એ જુગાર રમતા 4 જુગારીઓને ઝડપ્યા, 4 પલાયન

ભુજ એલ.સી.બી. પોલીસ દયાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માતાનામઢ મધ્યે પહોચતા તેઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી...

પતંગની ધારદાર દોરીએ લીધો વધુ એક ભોગ,ગાંધીધામના 20 વર્ષીય યુવકનું ગળુ કપાતા મોત