Month: February 2023

કેરા કુંદનપર હિન્દુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટને દાતાશ્રી સ્વ, વેલજીભાઈ હરજીભાઈ ભૂવા(સેવક), સ્વ,માનબાઈ વેલજી ભૂવા(સેવક) હસ્તે,પુત્ર લાલજીભાઈ વેલજીભાઈ ભૂવા, વાલબાઈ લાલજી ભૂવા, દિપા ભૂવા પરિવાર તરફથી 7,25,000(સવા સાત લાખ) ના ખર્ચ તૈયાર થયેલ મોક્ષ રથ કરાયું અર્પણ

જૈનાચાર્ય અજરામજી માધ્યમિક પ્રાથમિક શાળા દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું

ભુજ નગર પાલિકા દ્વારા બનાવામાં આવેલી દુકાનો બાબતે શું કૈર્યા છે દિગ્વીજય સિંહ જાડેજા સાંભળીયે તેઓને

મહારાષ્ટ્રનો ગુમ યુવાન પાંચ વર્ષે મળ્યો ગામ લોકોનાં ફાળાથી પરિવારજનો યુવાનને તેડવા ભુજ પહોંચ્યા

મુંદરા માં સાયબર ક્રાઇમે કરી રેડ આધાર પુરાવા વગરની એક કરોડ છપ્પન લાખ ની સોપારી પકડી

ખેડોઈ બ્રીજ પાસે બ્રેક ડાઉન પડેલ ટ્રેલરમાં અન્ય ટ્રેલર અથડાતાં અકસ્માત સર્જાયો

કપડવંજ તાલુકાના ધોળીવાવ ગામ માં પાણી, આર સી સી રોડ, ગટર‌ લાઇન જેવી યોજના નો લાભ મળી રહ્યો નથી