Month: February 2023

પાલનપુર ગોબરીરોડ વિસ્તારમાં પોતાની બિમાર દીકરીને ઘરે મુકવા જતાં રિક્ષા ચાલક ઉપર ચાર દારૂ પીધેલા શખ્સોએ હૂમલો કર્યો

 આ અંગે તેણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પાલનપુર ગોબરીરોડ વિસ્તારમાં રહેતા નવીનભાઇ સોમાજી ઠાકોર તેમની ચાર વર્ષની બિમાર દીકરી મીતાલીને...

પેથાપુર રાંધેજા રોડ ઉપર આવેલી જીવન વિકાસ કેન્દ્રમાં ગત રાત્રિના સમયે ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી

સંકુલમાં આવેલી અલગ અલગ ઓફિસના તાળા તોડી અંદર મુકવામાં આવેલી 66 હજારની માલમત્તાની ચોરી કરી પલાયન થતા સીસીટીવીમાં કેદ થઇ...

ગાંધીધામ ટાગોર રોડ પર અવાર નવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજરોજ વધુ એક અકસ્માતની ઘટના ઘટી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્કૂલની બાળાઓ સાયકલ પર સ્કૂલ જઈ રહી હતી ત્યારે પૂર ઝડપે આવી રહેલી બાઈક સાયકલ સાથે અથડાતા...

લીમડી થી ધંધુકા રોડ ઉપર ચચાણા ગામની બાજુમાં અકસ્માત સર્જાયો

ડમ્પર ચાલાકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાન હાની થવા પામી ન હતી...

ચંદિયાની જમીન પચાવવા મૃત મહિલાનો ખોટો આધારકાર્ડ બનાવી દસ્તાવેજ થયા !

અંજાર તાલુકાના ચંદિયા ગામે આવેલી જમીન પચાવવા માટે મૃત્યુ પામનારાં મહિલાનો આધારકાર્ડ બનાવી, દસ્તાવેજ બનાવી લેવાની ચાર સામે ફરિયાદ નોંધાઇ...

સામખિયાળી પાસે ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતાં મહિલાનું તત્કાળ મોત

ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે ટ્રેક્ટરે બાઈકને હડફેટે લેતાં બાઈકસવાર વૃદ્ધા મઘીબેન અરજણભાઈ કોલીનું ગંભીર પ્રકારની ઈજાઓનાં કારણે તત્કાળ મોત નીપજ્યું...

પાલારા જેલ પાસે ગાયના વાડા મુદ્દે મારામારીનો નાસતો આરોપી ઝડપાયો

ત્રણ માસ પૂર્વે પહેલી ડિસેમ્બરના પાલારા જેલ પાસેના પેટ્રોલપંપ નજીક ગાયના વાડા મુદ્દે થયેલા ઝઘડાનમાં મારામારી તથા એટ્રોસીટી એકટના ગુનાનો...

ગાંધીધામમાં ઓસ્લો સર્કલ પાસેથી અંજારના યુવકની બાઇક ચોરાઈ

આ અંગે અંજારમાં રહેતા સાહિલ ગીરીશગીરી ગૌસ્વામીએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા.25-2ના સવારના કામ...

ખાવડા રોડ પર ટ્રેલરે ભેંસને અડફેટે લેતા 2ના મોત: 2 ઇજાગ્રસ્ત

આ અંગે નિઝામુદ્દીન સાલમ સુમરાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રાત્રીના તેઓની ભેંસ કરવાંઢ રોડ પર હતી અને તેઓ ઘરે સૂઈ રહ્યા...

બરેલી-ભુજ આલાહજરત એક્સ ટ્રેનમાથી મહિલા મુસાફરના મોબાઈલની તસ્કરી

આ અંગે નંદુબેન દિનેશભાઈ દબાસીયાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા.27-2ના રોજ આબુરોડ થી ભુજ આવવા બરેલી-ભુજ આલાહજરત એક્સ...