કેરા કુંદનપર હિન્દુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટને દાતાશ્રી સ્વ, વેલજીભાઈ હરજીભાઈ ભૂવા(સેવક), સ્વ,માનબાઈ વેલજી ભૂવા(સેવક) હસ્તે,પુત્ર લાલજીભાઈ વેલજીભાઈ ભૂવા, વાલબાઈ લાલજી ભૂવા, દિપા ભૂવા પરિવાર તરફથી 7,25,000(સવા સાત લાખ) ના ખર્ચ તૈયાર થયેલ મોક્ષ રથ કરાયું અર્પણ

કેરા કુંદનપર હિન્દુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટને દાતાશ્રી સ્વ, વેલજીભાઈ હરજીભાઈ ભૂવા(સેવક), સ્વ,માનબાઈ વેલજી ભૂવા(સેવક) હસ્તે,પુત્ર લાલજીભાઈ વેલજીભાઈ ભૂવા, વાલબાઈ લાલજી ભૂવા, દિપા ભૂવા પરિવાર તરફથી 7,25,000(સવા સાત લાખ) ના ખર્ચ તૈયાર થયેલ મોક્ષ રથ કરાયું અર્પણ કેરા સ્વામિનારાયણ મંદિર ના સાંખયયોગી બાઈઓના વરદ હસ્તે તેમજ દાતાશ્રી દ્વારા પૂજન વિધિ કરી કરાયું અર્પણ