ભુજ પાલારા ખાસ જેલની ઝડતી તપાસ દરમ્યાન અનઅધિકૃત રીતે ઉપયોગ થતાં એક મોબાઇલ ફોન – ૧, બે સીમ કાર્ડ તથા એક ચાર્જર શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજા
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા સાહેબનાઓએ અનઅધિકૃત રીતે પાલારા જેલમાં ઉપયોગ થતાં મોબાઇલ...