Month: August 2023

ભચાઉ ખાતે આવેલ સીતારામપૂરા ચોકમાથી 4 જુગારપ્રેમીઓ ઝડપાયા

ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉ ખાતે આવેલ સીતારામપૂરા ચોકમાં લાઇટના અજવાળે...

અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જી દ્વારા લખપતમાાં આરોગ્ય કેમ્પ યોજાયાઆયુષ્યમાન કાડડ, તબીબી સારવાર અને પશુધનને રસીકરણ કરાયુ

અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જીના સંયુક્ત ઉપક્રમે મુંદ્રામાં અનેકવિધ સેિાકાર્યો થઈ રહ્યા છે.તાજેતરમાં લખપત તાલુકાના ગામોમાં વિદદિસીર્ય કેમ્પનું આર્યોર્જન...

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની ટીમે માનવજ્યોત સંસ્થા ની મુલાકાત લીધી

દ્રષ્ટિહીન બાળકોને હવે દુનિયા બતાવશે સ્માર્ટ ગ્લાસ, 40 બાળકોને વિતરિત કરાયા સ્માર્ટ ગ્લાસ

વર્ષો થી ગુમ બિહારની ૪ મહિલાઓને તેમના ઘર સુધી માનવજ્યોતદ્વારા પોંહચતી કરાઈ

રાપર ના કારૂડા શાળા ખાતે નારી સશક્તિકરણ જાગૃતિ અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો

કોટડા જડોદર થી જતા બીટા નો રસ્તો અતિ ખરાબ હાલતમાં વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે