અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જી દ્વારા લખપતમાાં આરોગ્ય કેમ્પ યોજાયાઆયુષ્યમાન કાડડ, તબીબી સારવાર અને પશુધનને રસીકરણ કરાયુ

અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જીના સંયુક્ત ઉપક્રમે મુંદ્રામાં અનેકવિધ સેિાકાર્યો થઈ રહ્યા છે.
તાજેતરમાં લખપત તાલુકાના ગામોમાં વિદદિસીર્ય કેમ્પનું આર્યોર્જન કરિામાં આવયું હતું. જેમાં ર્જનરલ
આરોગ્ર્ય કેમ્પ, આયુષ્ર્યમાન કાડડ કેમ્પ અને પશુ સારિાર કેમ્પમાં 1850થી િધુ લોકોનેલાભ લીધો હતો. તો
15૦૦ થી િધુ પશુધનને રસીકરણ કરિામાં આવયું હતું. આરોગ્ર્ય કેમ્પને સફળ બનાિિા સ્ થાવનકો, પશુપાલકો
અને ગ્રામ પંચાર્યતોએ પુરતો સહર્યોગ કર્યો હતો.
કચ્છમાં અંતદરર્યાળ વિસ્તારના ગામોમાં ર્જરૂદરર્યાતમંદ લોકોનેશહેર સુધી પહોંચિામાં અનેક અગિડ પડતી
હોર્ય છે. તેિામાં અદાણી ફાઉન્ડેશનની પહેલથી મુંદ્રાની આસપાસના વિસ્તારોમાં સિડરોગ વનદાન કેમ્પ લગાિી
વિનામ ૂલ્ર્યે તબીબી સારિાર આપિામાં આિી હતી. ઘરે બેઠા મળતી આરોગ્ર્ય સેિાઓના કારણે પશુધન તેમર્જ
લોકોને સ્િાસ્્ર્ય લાભ મળી રહેછે. પશુઓનું આરોગ્ ર્ય અને ઉત્ પાદકતા િધારિા બબમારી થતા પહેલા ર્જ
રસીકરણ કરી તેને અટકાિી દેિામાં આિે છે.
લખપત તાલુકાના ગામોમાં પશુધનની સારસંભાળ તેમર્જ તેમને ભવિષ્ર્યમાં સંભવિત રોગોથી દૂર રાખિા
રસીકરણ કરિામાં આવયું હતું. તાલુકાનાં ઘડાણી, િાલકા મોટા, િાલકા નાના, પાનેલી િગેરે ગામોમાં વનષ્ણાંત
ડોક્ટરોની ટીમ તથા તાલુકા હેલ્થ ઓદફસના સહર્યોગથી 4 ર્જનરલ હેલ્થ કેમ્પ કરીને ૩૦૦થી િધુ દદીઓની
તપાસ, વનદાન અને આિશ્ર્યક દિાઓ આપિામાં આિી હતી. એટલુ ર્જ નહીં, ગ ંભીર દદીઓને જી.કે.ર્જનરલ
હોસ્સ્પટલ-ભુર્જ ખાતે ખસેડિામાં આવર્યા હતા.
અદાણી ફાઉન્ડેશન-ગુર્જરાતના સી.એસ.આર. હેડ પંસ્ક્તબેન શાહે ર્જણાવયું હતું કે “આ વિસ્તારની બહેનોને
તબીબી સારિારમા આિતી મુશ્કેલીના સમર્યે અદાણી પદરિાર હંમેશા તેમની પડખે રહેશે. લોકદહત માટે
ર્જરૂદરર્યાત મુર્જબ આિા કેમ્પસ અિારનિાર લગાિિામાં આિશે.”
િણ દદિસના આરોગ્ર્ય ક્મ્પમાં તાલુકા આરોગ્ર્ય અવધકારી ડૉ. પ્રશાંતભાઈના માગડદશડન હેઠળ તેમની ટીમ
સદહત આશાિકડર બહેનોએ પુરતો સાથ સહકાર આપ્ર્યો હતો. 86 ગ્રામીણ પદરિારોને નિા આયુષ્ર્યમાન કાડડ
સુપરત કરિામાં આવર્યા હતા. ર્જરૂદરર્યાતમંદ પદરિારો તેના થકી 10 લાખ સુધીના તબીબી ખચડનો આવથિક
લાભ મેળિી શકે છે.
આ પ્રસંગે અદાણી ગ્રીન એનર્જીના ડેપ્યુટી ર્જનરલ મેનેર્જર ભરતભાઇ પટેલ અને અર્ુ ડનવસિંહેહાર્જર રહીને
સ્થાવનકોની ર્જરૂદરર્યાત અનુસાર સમાર્જોપર્યોગી પ્રવૃવિઓનું આર્યોર્જન ઘડી કાઢ્ું હતું. સરકારી પશુ દિાખાનું
-નખિાણાના સહર્યોગથી પશુધનને સારિાર અને રસીકરણ કરિામાં આવયું હતું.
કચ્ છમાં ખેતી અને પશુપાલન મુખ્ ર્ય વ ર્યિસાર્ય છે, આ પહેલથી તેને મર્જબ ૂત બનાિિા માટેના પ્રર્યાસો થઈ
રહ્યા છે. િળી ખેડૂતો પ્રાકૃવતક ખેતી તરફ પ્રેરાર્ય તે માટે બેઠકો અને ટ્રેનીંગ દ્વારા માગડદશડન આપિામાં આિે
છે.