Year: 2024

ભુજમાં એક પછી એક તંત્રની બેદરકારી આવી રહી છે સામે ગેસની લાઈનના કામમાં વધુ એક દુર્ઘટના સર્જાઈ

નિરોણા અને બીબર ગામના ગામવાસીઓ દ્વારા નિરોણા ખાતે સબ સ્ટેશનને તાડા પૂરી કરવામાં આવી

જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 8 પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવ્યો

રાપરના યુવાનની સગીરાનાં અપહરણના કેસમાં ધરપકડ

copy image પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાપરના તિરુપતિ નગરમાં રહેતો એક યુવાન સગીરાનું અપહરણ કરીને નાશી ગયો હતો. જે મામલે...

ભુજના આરટીઓ સર્કલ નજીકથી બેભાન મળેલા અજાણ્યા આધેડનું મોત

copy image ભુજના આર.ટી.ઓ. સર્કલ નજીક આવેલા આશાપુરા ફાર્મ પાસેના કચરાના ઢગલા પાસેથી એક અજાણ્યો પુરુષ બેભાન હાલતમાં મળી આવતાં...

દુષ્કર્મના કેસમાં માનકૂવાના આરોપીને 20 વર્ષની સખત કેદ

copy image માનકૂવાથી સાડા ત્રણેક વર્ષ પૂર્વે  સગીરાને લગ્નની લાલચ આપી ભગાડીને પોતાના ઘર બાજુ  વાડીમાં  લઇ  જઇ  ત્રણ  દિવસ સુધી રાખી દુષ્કર્મ ગુજાર્યાના આ બનાવમાં સ્પે. પોકસો કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપી આરોપી અરવિંદ ઉર્ફે લાલજી બટુક કોલી (રહે. માનકૂવા)ને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂા. ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં 18 દસ્તાવેજી પુરાવા તથા 13 સાક્ષીને તપાસ્યા હતા. આરોપી અરવિંદ કોલીને કલમ 376 (2) (એન) એટલે દુષ્કર્મના ગુનામાં  તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદ તથા રૂા. એક લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ વર્ષની કેદ ઉપરાંત આરોપી પોકસોની કલમ 5 (એલ) તથા 6 મુજબ દોષી માની 20 વર્ષની સખત કેદ અને રૂા. બે લાખ  દંડ અને જો દંડ  ભરવામાં  કસૂર કરે તો વધુ ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારનો હુકમ ભુજની સ્પે. (પોકસો) કોર્ટના જજે આપ્યો હતો.  આ કેસની  ટૂંક વિગતો મુજબ ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી અરવિંદ કોલી (રહે. માનકૂવા) લગ્નની લાલચ આપી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી તા. 25-2-21ના આરોપી સગીરાને માનકૂવાથી મોટર સાઇકલમાં  બેસાડી પોતાના...