Year: 2024

ગાંધીધામમાં જાહેરમાં પત્તા ટીંચતા છ ખેલી ઝડપાયા

copy image ગાંધીધામમાં નવી સુંદરપુરી વિસ્તારમાં જાહેરમાં પત્તા ટીંચતા છ ખેલીની પોલીસે ધરપકડ કરી રોકડ રૂા.18,580 જપ્ત કર્યા હતા.  નવી સુંદરપુરીના નવરાત્રિ ચોક નજીક ગત મોડી રાતના આરસમાં  અમુક શખ્સો ગોળ કુંડાળું  વાળી  પત્તા  ટીંચી રહ્યા હતા તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને જુગાર ખેલતા  શખ્સોને ઝડપી પાડયા હતા.  પકડાયેલા  આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂા. 18,580 જપ્ત કર્યા હતા.

પૂર્વ કચ્છના અંજારમાં આવેલ મહાવીર ડેવેલોપર્સમાં લૂંટનો બનાવ સામે આવ્યો

પૂર્વ કચ્છમાં લૂંટનો બનાવ સામે આવ્યો..પૂર્વ કચ્છના અંજારમાં આવેલ મહાવીર ડેવેલોપર્સમાં લૂંટનો બનાવ સામે આવ્યો...અજાણ્યા વ્યક્તિઓ દ્વારા 40 લાખ રૂપિયાની...

ગાંધીધામ માં આવેલ મોજીલો રેસ્ટોરન્ટ માં જોવા મળ્યો ફાયર સેફ્ટિનો અભાવ : તંત્ર સજાગ બને તેવી લોક માંગ