પૂર્વ કચ્છના અંજારમાં આવેલ મહાવીર ડેવેલોપર્સમાં લૂંટનો બનાવ સામે આવ્યો

પૂર્વ કચ્છમાં લૂંટનો બનાવ સામે આવ્યો..પૂર્વ કચ્છના અંજારમાં આવેલ મહાવીર ડેવેલોપર્સમાં લૂંટનો બનાવ સામે આવ્યો…અજાણ્યા વ્યક્તિઓ દ્વારા 40 લાખ રૂપિયાની લૂંટ કરી નાસી ગયા હોવાનું સામે આવ્યું…પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે, LCB, પોલીસ સહિતની ઉચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળ પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે…CCTV સામે આવ્યા… બે બાઇક પર આવેલા પાંચ લુટારુઓ કેમેરામાં કેદ થયા છે…સમગ્ર કચ્છમાં પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી…