Month: April 2024

જખૌ મધ્યે ઘણા સમયથી નમકની ખાનગી કંપની દ્વારા ઓવરલોડ વાહનો ચલાવાતા જમીન માટે જોખમી અને ખતરનાક

ભુજમાં મરવા મજબૂર કરેલ મહિલાને ન્યાય અપાવવા રાજપુત બસીટા સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું

ગાંધીધામના રામેશ્વર બાલાજી હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરાઇ

રાપર તાલુકા ના સુરબાવાઢ સામુહિક હત્યાકાંડ નો આરોપી એલસીબી એ ઝડપ્યો.

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી પૂર્વ કચ્છ જિલ્લા મા નાશતા-ફરતાં...

ભારતનગર ખાતેઅજાણ્યા ઇસમો દ્વારા અંદર  રાખેલા  મોબાઈલ ફોન  રૂપિયા 25 હજારના મુદામાલની તસ્કરી

ભારતનગર ખાતે મુખ્ય બજારમાં આવેલી જલારામ મોબાઇલ નામની દુકાનમાં અજાણ્યા ઇસમો દ્વારા અંદર રાખેલા મોબાઈલ ફોન  રૂપિયા 25 હજારના મુદામાલની તસ્કરી થઈ હતી . ગાંધીધામ એ-ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ  સવારે આ ઘટના પ્રકાશમાં આવ્યો હતો. ભારતનગરમાં રહેતા યુવાનેએ સોમવારે રાત્રિના દુકાન વધાવી ઘરે ગયા હતા. ત્યારબાદ  હનુમાન જયંતી હોવાથી વેપારી મંદિરે દર્શન કરી દુકાનની સફાઈ  કરવા ગયા હતા. આ દરમિયાન ચોરીના બનાવની જાણ થઈ હતી. વેપારીએ દુકાનમાં તપાસ કરતાં અજાણ્યા શખ્સોએ દુકાનના પતરાં તોડી અંદર ઘૂસ્યા હતા અને રિપારિંગ માટે આવેલા જુદી-જુદી કંપનીના મોબાઈલ ફોન પાંચ તથા એક પાવર બેંકની ચોરી થયાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.