Month: May 2024

હનીટ્રેપમાં  ફસાવનાર યુવતીની જામીન મંજૂર

copy image માધાપર ના હનીટ્રેપના બનાવમા આહિર યુવાનને  ફસાવનાર યુવતીની જામીન મંજૂર થયા હતા.  આ હનીટ્રેપ અને મરવા મજબૂર કરવાના કેસમાં માસ્ટરમાઈન્ડ તરીકે મહિલા  સામે આવી હતી. તેણે જેલની દીવાલો વચ્ચે આ આખો કૃત્ય રચ્યો હતો. આ ષડયંત્રમાં કાયદાવિદ્ વકીલો સહિત અનેકની સંડોવણી ખૂલતાં અનેક આરોપીની ધરપકડ  થઈ હતી. . આ ષડયંત્રમાં યુવતી ની સામેલગીરી નીકળતાં તેની અટક કરવામાં આવી હતી. યુવતી એ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતાં ન્યાયધીશે  એ  તેના જામીન મંજૂર કર્યા હતા.

શીતલા તેરસના શીતલા માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જામી…..

કેરા તા,ભુજ તા,6,5,2024 ના રોજ શીતલા તેરસના તહેવાર નિમિત્તે દરેક શીતલા માતાજીના મંદિરોમાં દર્શનાથે ભક્તોની ભીડ જામતી હોય છે અને...

ભુજના ક્રિકેટ મેદાનમાથી માધાપરનો યુવક ગૌમાંસના જથ્થા સાથે ઝડપાયો

copy image બે દિવસ પૂર્વે માધાપરના યુવકને શંકાસ્પદ સાડા ચાર કિલો માંસના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધા બાદ પરીક્ષણમાં તે...