શીતલા તેરસના શીતલા માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જામી…..
કેરા તા,ભુજ તા,6,5,2024 ના રોજ શીતલા તેરસના તહેવાર નિમિત્તે દરેક શીતલા માતાજીના મંદિરોમાં દર્શનાથે ભક્તોની ભીડ જામતી હોય છે અને સાથે મેળાનો માહોલ પણ જામે છે જેમાં કેરા કપીલ મુનિ આશ્રમ ખાતે શીતલા માતાજી મંદિરે સવારે 8 વાગ્યાથી ગામ તેમજ આજુબાજુ ગામ લોકો મોટી સંખ્યામાં દર્શનાથે ઉમટીયા હતા અને સાથે મેળાની મજા માણી હતી