Month: May 2024

રાપરમાં સરકારી કર્મચારી પર હુમલો કરનાર શખ્સ જેલમાં ધકેલાયો

copy image રાપર તાલુકાના જાટાવાડામાં રહેનાર શખ્સ વિરુદ્ધ બાલાસર પોલીસ મથકે ગેરકાયદેસર ખનિજ ઉત્ખનન, સરકારી કર્મચારી ઉપર હુમલો સહિત મારામારીના...

લખપત તાલુકાના  મુધાનની સીમમાં  બે પવનચક્કીમાથી  70 હજારના વાયરની ચોરી   

copy image લખપત તાલુકાના મુધાનની સીમમાં ખાનગી કંપનીની બે પવનચક્કીની કેબિનમાં નુકસાન કરી પાંચમા માળના ટાવર ઉપરથી 70 હજારના વાયરની ચોરી થવાની ફરિયાદ નોંધાવાઈ હતી . ખાનગી સિક્યુરિટી સર્વિસના ઓફિસર  એ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ લખપત તાલુકાના મુધાન સીમમાં જી.ઈ. કંપનીની સિક્યુરિટીનું કામ કરે છે. જેમાં બે પવનચક્કી ટાવરના પાંચમા માળના ટાવર ઉપર તા. 13/4થી 2/5 દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સે   કેબિનના ઉપર ચડી ટાવરોમાં તોડફોડ કરી તેમાંથી 950 મીટર કોપર વાયર તથા 50 મીટર અર્થિંગ વાયર જેની કિં. રૂા. 70,000ની ચોરી થઈ હતી. દયાપર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ભુજમાં બેન્કના સિક્યુરિટી ગાર્ડના ગનમેન સામે અગ્નિશત્ર કાયદાનો ભંગનો ગુનો દાખલ

કલેક્ટરની મંજૂરી વિના પરવાનાવાળી 12 બોરની બંદૂક રાખનાર બેન્કના સિક્યુરિટી ગાર્ડના ગનમેન સામે અગ્નિશત્ર કાયદાનો ભંગ કરવાની કાર્યવાહી કરાઈ છે.પોલીસ...