રાપરમાં સરકારી કર્મચારી પર હુમલો કરનાર શખ્સ જેલમાં ધકેલાયો

copy image

copy image

રાપર તાલુકાના જાટાવાડામાં રહેનાર શખ્સ વિરુદ્ધ બાલાસર પોલીસ મથકે ગેરકાયદેસર ખનિજ ઉત્ખનન, સરકારી કર્મચારી ઉપર હુમલો સહિત મારામારીના ગુના દાખલ થયા છે, જેથી આ શખ્સના પાસાનાં કાગળિયા તૈયાર કરી જિલ્લા સમાહર્તાને દરખાસ્ત કરવામાં આવી હતી, ત્યાંથી દરખાસ્ત મંજૂર થતાં પોલીસે આ શખ્સને પકડી પાડી તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.