Month: October 2024

“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ભારતીય રેલ્વેના લોખડના સામાન (ભંગાર) સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા i / પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના...

“અમદાવાદ શહેર બાપુનગર પોલીસ સ્ટેશનના સવા કરોડ રૂપિયાની ચીટીંગના ગુન્હા કામે નાસતા-ફરતા બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ i/c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા...

ભારતમાં ન્યાયદેવીનુસ્વરૂપ બદલાયું : હવેથી આંખ પર નહીં હોય કાળી પટ્ટી

ભારતમાં ન્યાયદેવીનુસ્વરૂપ બદલાયુંઆંખેથી કાળી પટ્ટી હટીહાથમાં બંધારણસફેદ રંગ અનેત્રાજવા સમાન કરાયા

કચ્છના પ્રવેશદ્વાર આડેસર નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત : બે ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત : એક ગંભીર હાલતમાં

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, કચ્છના પ્રવેશદ્વાર આડેસર નજીક મધ્ય રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે...

  માંડવી ખાતે આવેલ નાના આસંબિયાની સીમમાં થયેલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો

  માંડવી ખાતે આવેલ નાના આસંબિયાની સીમમાં થયેલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નાના...

અંજારના ખાતે આવેલ ખીરસરામાં આધેડ પર બે શખ્સોનો હુમલો

copy image અંજારના ખાતે આવેલ ખીરસરામાં વીડિયો મુદ્દે આધેડ પર હુમલો કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ...

રાપર ખાતે આવેલ ત્રિકમનગરમાં એક યુવાન પર ચાર શખ્સોએ ધોકા વડે હુમલો કરતાં ફરિયાદ

copy image   રાપર ખાતે આવેલ ત્રિકમનગરમાં ચાર શખ્સોએ એક યુવાન પર ધોકા વડે હુમલો કર્યો હોવાનો ચકચારી મામલો સામે આવી...

વધુ એક શિક્ષક બન્યો હેવાન : ટયુશન આવતી નાબાલીક છોકરીને પ્રમજાળમાં ફસાવી અપહરણ કરી ગુજાર્યો બળાત્કાર

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી...