Year: 2025

દેશના લોહપુરુષ સરદાર પટેલની યાદમાં ગાંધીધામ તાલુકાના આદિપુર ખાતેથી યુનિટી માર્ચ યોજાઈ

ડી.જી.પી.સાહેબ ની ૧૦૦(કલાક) ડ્રાઈવ અંતર્ગત અસામાજીક તત્વો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરતી અંજાર પોલીસ

૧૦૦ (કલાક) ડ્રાઈવ અંતર્ગત અસામાજીક તત્વો ઉપર કાર્યવાહી કરતી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ

ચાંદરાણી વાડી વિસ્તાર ખાતે બનેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના કલાકોમા દુધઈ પોલીસે ઝડપ્યા

23 તારીખે મુખ્યમંત્રી ના હસ્તે ભુજ માં 500 કરોડ જેટલાં વિકાસકામો ના ખાતમુહૂર્ત

આગામી તારીખ 23/11 ના ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છ પધારી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર ની સાથે જિલ્લા...

કચ્છમાં કાળા ડુંગર ખાતે બે દિવસીય પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજાશે

કચ્છમાં પરિક્ષેત્ર વન અધિકારીશ્રી ભુજ ઉત્તર રેન્જની કચેરી દ્વારા તા. ૦૧/૧૨/૨૦૨૫ થી તા. ૧૫/૦૧/૨૦૨૬ દરમિયાન બે દિવસીય (એક રાત્રિ) કાળા...

સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે અંજાર ખાતે ભવ્ય પદયાત્રા યોજાઈ

એકતા અને અખંડિતતાના પ્રતીક સમાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં  'સરદાર @ ૧૫૦ યૂનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન હાથ ધરવામાં...

જિલ્‍લાના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા  BSNL નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ

કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જિલ્લામાં કોઇપણ ટી.વી. કેબલ ઓપરેટરે પી.જી.વી.સી.એલના ઇલેકટ્રીક નેટવર્ક...

નગરપાલિકાઓના અધિકૃત વિસ્‍તાર સિવાયના  વિસ્‍તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ

જિલ્લામાં જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનધિકૃત રીતે ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ કચ્છ જિલ્લા...