Month: April 2025

અદાણી યોગ પ્રશિક્ષક સ્મિતાકુમારીનો ચમત્કાર, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં બે વાર નામ !

અદાણી જૂથમાં યોગ પ્રશિક્ષક સ્મિતા કુમારીએ યોગની દુનિયામાં ફરી ડંકો વગાડ્યો છે. તેમણે સર્વાધિક સમય સુધી સૌથી મુશ્કેલ આસનો કરી...

અબડાસાના જખૌ ખાતે પૂજ્ય ઓધવરામજી મહારાજના નૂતન મંદિર પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિ

કચ્છના અબડાસા તાલુકાના જખૌ ગામે સદગુરુ ભગવાન વાલરામજી શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત પૂજ્ય ઓધવરામજી મહારાજના નૂતન મંદિરના ત્રિદિવસીય ભાવ પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્સવ...

કચ્છના માનવ વસાહત રહિત ૨૧ ટાપુઓ/રોક (ખડક) પર પ્રવેશ પ્રતિબંધ જાહેરનામું જારી કરાયું

કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલા અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત...

સાંસદશ્રી તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ ના સહયોગથી આયોજીત સાંસદ સમરસ સર્વજ્ઞાતિ સમુહ લગ્ન માટેના યક્ષમંદિર – માધાપરમાં શરૂ થયેલ કાર્યાલય ધમધમે છે.

કચ્છ લોકસભા આયોજીત અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજ ના સહયોગ થી સૌ પ્રથમ વખત સાંસદ સમરસ(સર્વ જ્ઞાતિય) સમુહ લગ્ન મહોત્સવ...