તમામ પોલીસ અધિકારીને અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ
જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. કાઇમ બ્રાન્ચના સુપરવિઝન આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એ.ગોહીલ તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.વી.દેસાઇ નાઓના માર્ગદર્શન આધારે...