Month: August 2025

ઇલેકટ્રોનીક્સ દુકાનમાં થયેલ ચો૨ીનો ભેદ ઉકેલી બે આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા૨ સાહેબનાઓ તરફથી મિલ્કત સબંધી...