અદાણી પોર્ટ્સ મુંદ્રાએ બનાવ્યો 5,612 કારની નિકાસ નો નવો રેકોર્ડ ઓટોમોબાઈલ ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનું નામ રોશન કર્યું
ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના મુંદ્રા પોર્ટના રોરો ટર્મિનલે એક જ...