Month: October 2025

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારના કર્મચારીઓને દિપાવલી ભેટ

મોંઘવારી ભથ્થામાં જુલાઈ-૨૦૨૫થી કેન્દ્રના ધોરણે વધારો આપવાનો મુખ્યમંત્રીશ્રીનો કર્મચારી હિતલક્ષી અભિગમ છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને...