ભુજમાં કુપોષણ નિવારણ, સુવર્ણપ્રાશન સંસ્કાર, સ્ત્રીરોગ અને મેદસ્વિતા માટે સારવાર સલાહ તથા વ્યંધત્વ નિવારણ કેમ્પ યોજાશે
સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૧૪/૧૦/૨૦૨૫ને મંગળવારના રોજ પુષ્યનક્ષત્રના...